કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...
ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...
જાણો, દેશનું સૌથી વધુ ઈ-બસ ધરાવતું શહેર કયું છે? સરકારે વધુ 6,000 ખરીદવાનો ઓર્ડર આપ્યો
દિલ્હીમાં ફરી 500 નવી ઈલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક બસો આ પહેલા ક્યારેય નથી ખરીદવામા આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમ?...
ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી, 120 ભાષામાં કામ કરે છે; ડીપફેક પારખનારા મોડૅલ 96 ટકા સફળ
બૅંગલુરુની એક કંપનીએ ઓપન એઆઇના ચેટ જીપીટીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ, 2023માં કોરોવર કંપનીએ સ્વદેશી એઆઇના સમાધાનરૂપે ભારત જ...
સંસદમા સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ
સંસદના સ્મોક કાંડ કેસમાં હજુ પણ ફરાર પાંચમા આરોપી લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે જ્યારે યુવકો સંસદમાં ઘૂસી ગયા અને હંગામો...
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં, સી આર પાટીલે લીધા સાંસદોના ક્લાસ, જુઓ તસવીરો
લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોન?...
21મી સદીમાં AI વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે, GPAI સમિટમાં PM મોદીનું નિવેદન
દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવ?...
અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ?...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...
અભાવિપના ૬૯મા રાષ્ટ્રીય અધિવેશનના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું
અભાવિપના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વરિષ્ઠ સંઘ પ્રચારક સ્વ. મદનદાસ દેવીનાં નામ પર અભાવિપ અધિવેશનમાં મુખ્ય સભાગૃહ રહેશે. મહારાજા સૂરજમલ તથા સમ્રાટ મિહીરભોજ ના નામ પર પ્રવેશદ્વાર રહે?...