ટ્રમ્પના ઈરાન સાથે સંભવિત સમાધાનના સંકેતોથી વૈશ્વિક બજારોમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ચડ્યો, સોનું-ચાંદીમાં તેજી
એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા સૈન્ય હુમલાની ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવા ...
ભારતમાં 20 માર્ચથી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો, સામાન્ય પેટ્રોલ હાલ સ્થિર
ભારતમાં 20 માર્ચ, 2026થી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોચની બેન્કિંગ અને તેલ કંપનીઓએ આ અંગે જાહેરાત કરી છે, જેમાં BPCLના ‘Speed’, HPCLના ‘Power’ અને IOCLના ‘XP95’ પ્રીમિયમ પેટ્રોલના ભાવ લિટર ?...
ઐતિહાસિક રેકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં આવેલા પ્રચંડ વધારાને કારણે આજે ભારતીય કોમોડિટી માર્કેટમાં ઐતિહાસિક દ્રશ્ય સર્જાયું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની સપાટ?...
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર
મંગળવારે (16 ડિસેમ્બર) ભારતીય ચલણ રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલી વખત 91.03ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળુ...
ગગડતા રૂપિયા પર સીતારમણનો જવાબ : ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ડોલર સામે નબળા થઈ રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નો?...
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ સ્તરે પહોંચ્યો
ભારતીય રૂપિયાએ આજે ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડૉલર સામે ફરી એકવાર નવું નીચલું સ્તર સ્પર્શ્યું છે. ગઈકાલના બંધ સ્તર ₹90.19 પ્રતિ ડૉલરની સરખામણીમાં આજે સ્થાનિક ચલણ ₹90.41 પ્રતિ ડ?...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
અમેરિકા ચીન ટ્રેડ ડીલ બાદ પણ ડોલરમાં નરમાઈ, રૂપિયો મજબૂત થયો
રૂપિયા અને ડોલરના ભાવમાં ચાલી રહેલા ફેરફારો અને તેના પાછળનાં મુખ્ય કારણોનું સંક્ષિપ્ત વિશ્લેષણ છે: રૂપિયામાં મજબૂતીના મુખ્ય કારણો: ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ સરહદી તણાવમાં શાંતિથ?...
ડોલર સામે રૂપિયો 84.50ના નવા તળિયે: ફુગાવો વધુ વકરવાના એંધાણ
મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ આજે ઈન્ટ્રા-ડે ઉંચામાં રૂ.૮૪.૫૦ સુધી પહોંચી ગયા હતા જે નવી ટોચ મનાઈ રહી છે. શેરબજાર ગબડત?...
અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર
વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર મજબૂત કરન્સી નથી. તેમજ મજબૂત કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી વિશ્વની ટોપ 10 કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત કરન્સી...