EDએ પકડ્યું બાયજુનું મોટું કારસ્તાન , 9000 કરોડની ઉચાપતનો ખુલાસો થયો
બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી કંપની BYJU’s ફરી આફતમા ફસાઇ છે. આ વર્ષની શરૂઆતમાં EDએ બાયજુ સાથે સંકળાયેલી ઓફિસો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. કંપની સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા ?...
કેજરીવાલે સમન્સને અવગણ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુ કરી શકે ? ઈડી પાસે કેવા કેવા છે વિકલ્પ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, ...
અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે કરશે રોડ શો
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે અરવિં?...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરે?...
અરવિંદ કેજરીવાલને દારુ કૌંભાડ કેસમાં EDનુ તેડુ, 2 નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા...
પ.બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મમતા સરકારના વનમંત્રીની રાશન કૌભાંડ કેસમાં કરાઈ ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રીજ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં EDની ટીમ ગુરુવા?...
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ડોટાસરા પર EDના દરોડા, ચૂંટણીના માહોલ વચ્ચે પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર પેપર લીક ક?...
EDએ મની લોન્ડરિંગ કેસમાં 3 Vivo Mobiles એક્ઝિક્યુટિવ્સ અને Lava Internationalના MDની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે, 10 ઑક્ટોબરે કથિત મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં તેની ચાલી રહેલી તપાસના ભાગ રૂપે ચાઇનીઝ મોબાઇલ નિર્માતા વિવો મોબાઇલ્સ ઇન્ડિયાના ચાર એક્ઝિક્યુટિવ્સની ...
મહાદેવ બેટિંગ એપ મામલે આજે પણ EDની મોટી કાર્યવાહી, 6 સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓનલાઈન સટ્ટાબાજીના વ્યવસાય સાથે સંબંધિત મહાદેવ બેટિંગ એપ કેસમાં આજે ફરી મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. આ કેસમાં બોલિવુડના અનેક સ્ટાર્સના નામ સામે આવ્યા છે. પ્ર?...
દિલ્હી લિકર કૌભાંડ : સંજય સિંહના નજીકના સર્વેશ મિશ્રા – વિવેક ત્યાગી પૂછપરછ માટે ED ઓફિસ પહોંચ્યા
દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ની ધરપકડ બાદ ઈડીએ તેમના ત્?...