સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ
સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિ...
કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જ?...
હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી, અત્યાર સુધીમાં 44ના મોત, 300 ગુમ
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલી વાંગ ફુક કોર્ટ નામની એક વિશાળ બહુમાળી રહેણાંક કોમ્પલેક્સમાં 26 નવેમ્બરે બપોરે લાગી આવેલી ભયાનક આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. બપોરે 2:51 વાગ્યે અચાનક લા?...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાં બચ્યા, હોટએર બલૂનમાં લાગી આગ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે શનિવાર, 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. તેઓ મંદસૌરના ગાંધી સાગર અભયારણ્ય ખાતે હોટ એર બલૂન એક્ટિવિટી માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક હ...
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં 17 મજૂર આગની ઝપેટમાં આવી જતા મોત
મહારાષ્ટ્રના જલગાંવની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 17 મજૂરના મોત નીપજ્યા. મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાં હજુ પણ ઘણા મજૂર ફસાયેલા છે. આગ લાગવાથી મોટો ધડાકો થયો હતો. જે બાદ સમગ્ર ફેક્ટરીમાં ?...
सूरत के ऐतिहासिक बॉम्बे मार्केट में आग की लपटें और धुएं का गुबार देख सहम उठे लोग
गुजरात के सूरत में सबसे पुराने और व्यस्त बाजार बॉम्बे मार्केट में मंगलवार को भीषण आग लग गई। आग की लपटों और धुएं के गुबार को देखकर पूरे इलाके के लोग सहम उठे। आग और धुएं का गुबार कई किलोमीटर दूर स...
મહારાષ્ટ્રના સાતારામાં ભડકી હિંસા, બે સમુદાય વચ્ચે પથ્થરમારો-આગચંપી, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
મહારાષ્ટ્રના સાતારામાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપીના અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિ પણ ઘવાયો હતો. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટના રોજથી સોશિયલ મ?...
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી.
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગના અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પ...
મણિપુરમાં ફરી હિંસા, અનેક મકાનો દુકાનો અને બસોને આગ લગાવાઇ.
મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે એક ટોળાએ રાજ્યના મોરેહ જિલ્લામાં ખાલી મકાનો અને બસને સળગાવી દીધી હતી. આ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથે સામસામે ગોળીબાર ?...