click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
AnandGujarat

કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

નેશનલ હાઈવે-૪૮ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, આગ લાગવાની ભયજનક સ્થિતિ વચ્ચે ફાયર ટીમે સંભાળી પરિસ્થિતિ

Last updated: 2026/01/03 at 6:29 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં આગ અને વિસ્ફોટનો ગંભીર ખતરો ઉભો થયો હતો, પરંતુ ફાયર ટીમની સમયસૂચક કામગીરીથી જાન-માલનું નુકસાન અટકાવી શકાયું હતું.

તા. ૦૩/૦૧/૨૦૨૬, શનિવારે વહેલી સવારે ૬:૪૦ કલાકે નેશનલ હાઈવે-૪૮ પર એકતા હોટલ નજીક, ગામડી રેલ્વે બ્રિજ નીચેના સર્વિસ રોડ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું. ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થતાં જ આગ લાગવાની સંભાવના વધતા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ ચાર ફાયર ફાઈટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફાયર ટીમ દ્વારા ટેન્કર પર AFFF ફોમ કેમિકલનો છંટકાવ કરી સતત કુલિંગ કરવામાં આવ્યું હતું, જેથી આગ લાગવાની શક્યતા સંપૂર્ણપણે અટકાવી શકાય.

ઘટનાસ્થળની નજીકમાં પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હોવાથી ફાયર વિભાગે વિશેષ સાવચેતીના પગલાં લીધા હતા. સ્ટાફને સ્ટેન્ડબાય રાખી બે હાઈડ્રા મશીનની મદદથી ટેન્કરને સુરક્ષિત રીતે ફરીથી સીધું કરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત રાખવામાં આવી હતી.

આ સફળ બચાવ કામગીરીમાં સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ભાવેશભાઈ વરૂ, ડ્રાઈવર અવિનાશ પરમાર, હર્ષિલ પટેલ, રવિભાઈ સાબલિયા, દિનેશ જાદવ, સુરેશભાઈ માછી તેમજ ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ રાઠોડ, મુકેશ પરમાર, અજયભાઈ પરમાર અને રાવજીભાઈ ભોઈ સહિતના સ્ટાફે ખડેપગે રહીને પ્રશંસનીય કામગીરી કરી હતી.

ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને કાર્યક્ષમતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, જે સમગ્ર ટીમની સતર્કતા અને વ્યવસાયિક કુશળતાનો ઉત્તમ ઉદાહરણ છે.

 

ભાવેશ સોની (આણંદ)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-01-03-at-5.56.36-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-01-03-at-5.56.36-PM-1.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમરાવતી બ્લેકમેઇલ કાંડ : યુવતીઓને ફસાવી અશ્લીલ વીડિયો બનાવનાર અયાન તનવીરની ધરપકડ, ઘર પર બુલડોઝર કાર્યવાહી

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો

સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે

અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા

TAGGED: @india, AFFF ફોમ કેમિકલ, Anand, anand collector, Breaking news, CM Gujarat, fire, Fire and Emergency Team, gujarat, gujarati news, Karamsad, Karamsad-Anand, Karamsad-Anand Fire and Emergency Team, latest news, Major tragedy, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, Xylene Chemical, કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ, જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર, ઝાયલિન કેમિકલ, ફાયર વિભાગ, વિસ્ફોટ, સર્વિસ રોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા
Next Article લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમરાવતી બ્લેકમેઇલ કાંડ : યુવતીઓને ફસાવી અશ્લીલ વીડિયો બનાવનાર અયાન તનવીરની ધરપકડ, ઘર પર બુલડોઝર કાર્યવાહી
Gujarat એપ્રિલ 15, 2026
નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો
Gujarat એપ્રિલ 15, 2026
સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ
Gujarat Surat એપ્રિલ 15, 2026
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે
Gujarat એપ્રિલ 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?