ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...
બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તંત્રમાં દોડધામ
એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100 ઉપરાંત વિધાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ થઈ ગઈ હતી. મધરાતે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જ...
દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જે શિક્ષણસ્થળોની સ્વચ્છતા અને ભોજન વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા ?...
લગ્ન પ્રસંગ પતાવી પરત રાજપીપળા ફરતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગની અસર : હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ
લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં ૨૦-૨૫ લોકોને ઝાડા, ઉલ્ટી થતાં આ જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે. મળત?...