યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત કરી દઈએ……નેતન્યાહુએ જાહેરાત સાથે રાખી આ શરત
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે, જો હમાસ ઇઝરાય?...
‘મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે…’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રા?...
ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદ?...
ગાઝામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત, ઈઝરાયલ પર પદ્ધતિસર રીતે નરસંહાર કરવાનો હમાસનો આરોપ
ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. ગાઝા શહેરમાં શુક્રવારે (12મી જુલાઈ) થયેલી હિંસક ઘટનામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા હતા. હમાસના એક અધિકારીએ ઈઝરાયલ પર પદ્ધતિસ?...
શું ઈઝરાયલના બંધકોને હમાસ મુક્ત કરશે? અમેરિકાનો પ્રસ્તાવ કર્યો મંજૂર, યુદ્ધના અંતની પણ શક્યતા
હમાસ અને ઈઝરાયલ વચ્ચે લગભગ 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે, હવે આ યુદ્ધનો અંત આવે તેવા સંકેત નજર આવી રહ્યા છે. હમાસના એક વરિષ્ઠ સૂત્રનો હવાલો આપતા એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, હમાસ ગાઝામા?...
હિંમત હાર્યુ હમાસ, યુદ્ધવિરામની તમામ શરતોને રાખી માન્ય, હવે ઈઝરાયેલ કરશે આખરી ફેંસલો
ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં...
આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા
ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ થઈ જશેઃ જો બાઈડન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સ?...
ઈઝરાયેલને એફ-35 વિમાનોના સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ બંધ કરવામાં આવે, નેધરલેન્ડની કોર્ટનો સરકારને આદેશ
ગાઝામાં હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલને યુરોપના દેશ નેધરલેન્ડ તરફથી મોટો ઝાટકો વાગ્યો છે. નેધરલેન્ડની એક કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, ઈઝરાયેલને એફ-35 ફાઈટર જેટના સ્પેર પાર્ટસ આપવાનુ બ...
‘નહીંતર આપણી સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશે..’ આતંકી હુમલા અંગે ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા...