Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

guajrti news

533 stories

બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ

આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ આજરોજ બોરસદ રૂરલ પોલીસે નાપા (વાંટા) ગામમાં ગૌ-કતલની યોજનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નામણ રોડ…

· 2 min read

PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દેશના રેલવે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પગલું…

· 2 min read

માતૃભાષાને લઈને CBSEએ નવી ગાઈડલાઈન કરી જાહેર

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટાભાગની ખાનગી શાળાઓમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે, માતૃભાષા પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ આ અંગે એક નવી…

· 3 min read

હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત

હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જીતી ના શકે. જોકે, માત્ર તાકાતથી જ કશું નહીં થાય. સાથે…

· 3 min read

EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે

EPFO દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 8.25% વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય ખરેખર નોકરીયાત વર્ગ માટે એક મોટા રાહતના સમાચાર છે. ચાલો આ મહત્વપૂર્ણ જાહેરાતના મુખ્ય મુદ્દાઓનો સરવાળો કરીએ: EPFO વ્યાજ દર – 2024-25 માટેનો નિર્ણય વ્યાજ દર: 8.25% (યથાવત)…

· 2 min read

ટેરિફ વૉર : ટ્રમ્પે Apple બાદ હવે Samsungને નિશાને લીધી, આપી ચેતવણી

વોશિંગ્ટન ડીસી, અમેરિકા અમેરિકા ભારતનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે વિરોધ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે (Donald Trump) પહેલા એપલ (Apple) કંપનીને ચેતવણી આપી હતી કે, તમારે દેશમાં જ આઈફોન બનાવવા છે, અને જો ભારતમાં બનાવશે તો 25…

· 3 min read

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ એક મોટો ફટકો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ 'વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ)…

· 2 min read

નવસારીમાં કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ

હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં તો મનપાની વિશિષ્ઠ પ્રકારની કામગીરી સામે આવી છે. નવસારીમાં શનિવારે વહેલી સવારે આવેલ ભારે પવન અને વરસાદને કારણે રેલવે સ્ટેશન પાસે રૂ.110 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરબ્રિજના પૂર્વ તરફ પ્રવેશ દ્વારે પાણી…

· 2 min read

જીએસટીના દરમાં તર્કસંગતતા અને ભવિષ્યમાં સેસ વળતર જેવા મુદ્દા માટે કાઉન્સિલની બેઠક ટૂંક સમયમાં

 જીએસટી કાઉન્સિલની (GST council) બેઠક આગામી ટૂંકા સમયગાળામાં મળશે. જેમાં મુખ્યત્વે જીએસટીના દરનાં સરળીકરણ તથા તર્કસંગતતા અને સેસ (cess)નાં વળતરનાં ભાવી અંગે ચર્ચા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જીએસટીની કાઉન્સિલની આગામી બેઠકમાં જીએસટીનાં સરળીકરણ માટેનાં મુખ્યત્વે ત્રણથી ચાર મુદ્દાઓ…

· 2 min read

માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ

થોડા દિવસો પછી મહિલાનો પતિ વધુ બીમાર થઈ જતા બારડોલી બતાવવા લઈ ગયા હતા અને થોડા દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું થોડા દિવસ પછી મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરી નો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મારા પતિને…

· 3 min read