Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

guajrti news

533 stories

નવસારીમાં રેલવે ફૂટ બ્રિજ તોડવાને લઈને આગામી 26 અને 27 બ્લોક કરાશે

નવસારી રેલવે સ્ટેશને જુના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી તથા વલસાડ અને અતુલની વચ્ચે નવા બની રહેલ બ્રિજ પર ગર્ડર મૂકવાની કામગીરીને લઈને તા.26 અને 27ના રોજ બે કલાક માટે બ્લોકનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે 26 અને 27મી…

· 2 min read

‘દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર’, આતંકવાદ મુદ્દે ભારતને વધુ એક દેશનું સમર્થન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ સાથે મુલાકાત કરી અને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી…

· 4 min read

ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો 25 ટકા ટેરિફ: એપલને ટ્રમ્પની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે એપલના ટીમ…

· 2 min read

ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની આદતો નહીં છોડે અને આતંકવાદી હુમલા ચાલુ રાખે છે તો પાકિસ્તાનને તેના…

· 4 min read

કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો

કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભો મેળવી શકો છો. GST/HST…

· 6 min read

WTC ફાઇનલમાં આ 2 ભારતીયોની એન્ટ્રી, આ એમ્પયારનો બનશે ‘મોટો રેકોર્ડ’

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 11 થી 15 જૂન દરમિયાન ક્રિકેટના મક્કા, લોર્ડ્સ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 માં ટકરાશે. આ માટે ક્રિસ ગેફની અને રિચાર્ડ ઇલિંગવર્થને આ મેચ માટે ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકીના લોકોને કઈ…

· 2 min read

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ

અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ 5 જૂને આયોજિત કરવામાં આવશે,. જોકે,…

· 2 min read

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો મહિલાના પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત હક છે. તેને અવગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક સરકારી…

· 3 min read

હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે, ટ્રમ્પ સરકારે મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મતભેદ (Trump-Harvard Tension) સતત વધી રહ્યા છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ રોકી દીધું હતું, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ એક મોટું પગલું ભર્યું છે, જેને કારણે હાર્વર્ડમાં ભણવા જઈ રહેલા…

· 3 min read

ભારતના સુરક્ષા સલાહકારને મળે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો ,જાણો તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે

અજિત ડોભાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે માત્ર મહત્વપૂર્ણ  અત્યંત પ્રભાવશાળી પણ છે. તેમની જીવનયાત્રા અને કારકિર્દી દેશની સુરક્ષા અને રણનીતિ માટે ખૂબ જ નિર્ણાયક રહી છે. ચાલો, તમને વિગતવાર માહિતી આપી દઈએ: અજિત ડોભાલ – રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર…

· 2 min read