કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોના હુમલા વચ્ચે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત રહી અને એક અસરકારક ઢાલ તરીકે કામ કર્યું. ભારતીય અવકાશ એજન્સી ISRO એ જણાવ્યું કે ?...
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇન્ડો થાઈ એરપોર્ટ સર્વિસીસ આગામી ત્રણ મહિના માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીનું સંચાલન ?...
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ
ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામા?...
હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે
અમેરિકામાં રહેલા ભારતીયો માટે ભારતમાં પૈસા મોકલવવાનું હવે મોંઘું પડી શકે છે, કારણ કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કરના પ્રસ્તાવ સાથે વિદેશમાં મોકલાતા નાણાં પર 5% એક્સાઇઝ ડ્યુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે. પીએમ ...
દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય
દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે...
Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહી?...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ ...
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે...