Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

guajrti news

533 stories

‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી

મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી NEET(NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST)નું પરિણામ જાહેર થયા બાદ મેડિકલમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી…

· 2 min read

નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાખાના પરિવારજનોના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ.…

· 1 min read

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે દેખાડ્યું કે, જો પાકિસ્તાન ભારત પર…

· 2 min read

રાષ્ટ્રપતિએ સેનાના બહાદુર જવાનોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ-1 દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન એવા લશ્કરી કર્મચારીઓને આપવામાં આવ્યું હતું જેમણે અત્યંત બહાદુરી, હિંમત અને બલિદાન દર્શાવ્યું હતું. આ સમારોહ…

· 2 min read

ઉગામેડીમાં જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, સ્વયંભૂ શિવલિંગ પાંડવકાળનું હોવાની માન્યતા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૧૦ હજાર કરતા વધુ વસ્તી ધરાવતું અને ૨૦ કરતા વધુ ગામોને હિરા ઉદ્યોગમાં રોજીરોટી આપતું ઉગામેડી ગામ આવેલું છે, ઉગામેડી ગામે આવેલી કેરી નદીના કિનારે ઐતિહાસિક અને પૌરાણિક જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ…

· 5 min read

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર

IPL 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આઈપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે કોઈ ટીમ પોતાની શરૂઆતની ચાર મેચ જીત્યા પછી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું માનવામાં…

· 2 min read

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ

 રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહી. નવા નિયમ મુજબ, ભલે બર્થ ખાલી રહે પણ સ્લીપર…

· 2 min read

‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું અને ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓનો ઉલ્લેખ…

· 5 min read

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC)ના હેડક્વાર્ટર પર દરોડા પાડવા બદલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો ઉધડો લીધો છે. મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સી ED દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને મનસ્વી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ફિટકાર લગાવી હતી અને આ મામલે ચાલુ…

· 3 min read

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી…

· 3 min read