નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારિબાપુ
કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છ?...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...
શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન ક?...
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની રજત જયંતિ ઉપલક્ષમાં યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્ક?...
ગુજરાતના પડોશી રાજ્યમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત! હાઈકોર્ટે આપ્યો આદેશ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કઈક જવા થઈ રહ્યું છે. જ્યાં હાઈકોર્ટે લ?...
બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ...
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન ...
નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાય?...
કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્?...