અંકલેશ્વરમાં ધોરણ-12ની બે સગી બહેનો પર રસ્તામાં હુમલો, સ્કૂલના ઝઘડાની અદાવતમાં પરિવાર તૂટી પડ્યાનો આરોપ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં બે સગી બહેનો પર રસ્તા વચ્ચે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર ધોરણ-12માં અભ્યાસ કરતી બંને બહેનો પોતાની મોપેડ પર સવાર ?...
ભરૂચમાં ક્લાસ-1 અધિકારીનું કરુણ મોત: સુસાઇડ નોટમાં લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો ઉલ્લેખ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આયોજન વિભાગના એક ક્લાસ-1 સરકારી અધિકારીનું શંકાસ્પદ આત્મહત્યાના બનાવમાં મોત થતાં સરકારી કર્મચારી વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ ...
રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગથી યુવાનની હત્યા, CCTVના આધારે મુખ્ય આરોપી અને પુત્ર હાઇવે પરથી ઝડપાયા
રાજકોટ શહેર ફરી એકવાર ગોળીબાર અને હત્યાની ઘટનાથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાનામવા રોડ, મોકાજી સર્કલ નજીક નાનામૌવા ગામતળ શેરી નં. 4માં 8 જુલાઈની મોડી રાત્રે સામાન્ય બો...
વડોદરામાં વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, 70 વર્ષીય વૃદ્ધની ધરપકડ
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી માતા-પિતા અને વાલીઓ માટે ગંભીર ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની સગીર વિદ્યાર્થિનીનું મન શાંત કરવા માટે ધાર્મિક વિધિ કરવાના બહાને ઘરે આવેલા 70 વર્ષીય...
ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધોના આરોપમાં આઠ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે. 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આરો?...
અમદાવાદ : ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાનો આરોપ, પાડોશી ઇમ્તિયાઝ શેખ ઝડપાયો
અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ ?...
ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા
ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધા?...
ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ મેસેજ બાદ ફ્લેટમાંથી મળી લાશ
રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની આનંદભાઈ બોસમીયાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. નંદની મૂળ જેતપુર-નવાગઢની ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : પરિવારનો લિવ-ઇન પાર્ટનર પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી ?...