અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યાકાંડ : પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને વેપારી વિસ્તારોમાંના એક એવા રિલીફ રોડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસ?...
સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમા?...
રાજકોટ : અફઝલ સિડા સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ, અનિશાની પૂછપરછમાં થઈ શકે છે મહત્વના ખુલાસા
રાજકોટમાં પરિણીત મહિલાની ફરિયાદ બાદ ચર્ચાસ્પદ બનેલા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અફઝલ સિડા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે અફઝલ સિડા, અ?...
રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમા...
લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ...
જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ
અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડ?...
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં?...
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદ?...
સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...