ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 20 દરવાજા ખોલાયા; પાલિતાણા-તળાજાના ગામોમાં એલર્ટ
ભાવનગર જિલ્લામાં આવેલા મહત્વના શેત્રુંજી ડેમ (Shetrunji Dam)માં પાણીની આવકને પગલે ડેમ ફરી એકવાર 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કુલ 20 દરવાજા 0.30 મીટર એટલે કે આશરે 1 ફૂટ સુધ...
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 259 તાલુકામાં વરસાદ; અંજારમાં 8 ઇંચ
ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 259 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના ?...
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર ચાર કલાકની અંદર 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ?...
31 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-વડોદરા સહિત ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ, વીજળી, ગાજવીજ અને ભારે પવનની આગાહી કરી છે. વરસાદની ગ...
ગુજરાતમાં વરસાદી આફત : 10 જિલ્લામાં ઓરેન્જ, 23 જિલ્લામાં યલો એલર્ટ; પૂર અને જળબંબાકારથી જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજર?...
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 21 ડેમ હાઈ એલર્ટ પર, 648 રસ્તા બંધ, 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે અડધાથી વધુ સફર પૂર્ણ કરી ચૂકી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત તેમજ સરહદી વ...
ગુજરાતમાં ફરી સક્રિય થયો મેઘરાજા: 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.24 ઈંચ
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટ?...
ગુજરાત વરસાદની આગાહી : 3 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં 2થી 4 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી જોવા મળી રહી હોય, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્...
ગુજરાતમાં 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ : વરસાદ અને 60 કિમીની ઝડપે પવનની આગાહી, ગરમીમાં મોટી રાહત
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પરિણામે લોકો અસહ્ય ગરમીમાં?...
ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાનમાં આ ફેરફાર પાછળ સાયક્લ?...