સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, બળાત્કાર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
'સામાજિક સમરસતા મંચ' દ્વારા આજ દિનાંક ૦૭/૦૩/૨૦૨૪ સવારે ૧૧:૩૦ વાગ્યે, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને ?...
ગુજરાત મા દિન પ્રતિદિન વધી રહેલા રેગિંગ કલ્ચર ને રોકવા સરકારના ત્વરિત અને કઠોર પગલાં આવશ્યક
છેલ્લા ધણા સમય થી ગુજરાત ની વિવિધ મેડીકલ, પ્રોફેશનલ અને પ્રાઈવેટ મહાવિદ્યાલયો માથી રેગિંગ ની ફરીયાદો ઉઠી છે. હાલના સમય મા આ ઉભરતા રેગિંગ કલ્ચર ને જડમુળ માથી રોકવા માટે જરૂરી પગલા ખૂબ જ આવ?...
5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્?...
શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટ્સ પાર્ક બનાવાશે, કમળની દરેક પાંખડીમાં દેશના પ્રત્યેક રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે
ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે. ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરુ?...
કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત
કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બી?...
ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
પીડિત મહિલાનું લગ્નજીવન બચાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આણંદ
આણંદમા સોમવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન ૨૪ વર્ષ પહેલ?...
તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ?...
મુફ્તી સલમાન અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, ધરપકડ બાદ જૂનાગઢ આવવા રવાના થઈ ગુજરાત ATS: ભડકાઉ ભાષણ કેસમાં કાર્યવાહી
જૂનાગઢમાં નશાબંધીના કાર્યક્રમની આડમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે મુંબઈ પોલીસ સાથે મળીને અઝહરીની અટકાયત કરી હતી. જૂ?...