નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું ?...
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે નવીન ટ્રેકટર અને ટ્રોલી ફ્લેગ ઓફ તથા PM JAY - આયુષ્યમાન કાર્ડનુ...
કપડવંજના વડાલીના રેલ્વે ગરનાળામાં ત્રણ ફૂટ પાણી ભરાતાં વાહનો બંધ પડ્યા
કપડવંજ તાલુકાના વડાલી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થત?...
નડિયાદમાં શ્રી સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધા ભેર ઉજવણી થઈ છે ત્યારે ગુરુગાદીના મંદિરોમાં સવારથીજ ભીડ જોવા મળી હતી. જિલ્લામા આવેલા મહત્વના ત્રણ તીર્થ સ્થાનો પર ભક્તોનુ વહે...
તાપી જિલ્લાનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારા સર્જાયા.
તાપી જિલ્લા ભારે વરસાદના પગેલે સોનગઢ નજીકનો રાજા રજવાડા વખતનો ડોસવાડા ડેમ વહેલો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારાઓ નિર્માણ થયા હતા. સાથે જ કોઈ નુકસાની ના થાય તે માટે નદી કિનારે વસ?...
આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ માટે હાઈ એલર્ટ : ગુજરાતમાં ભારે ખાનાખરાબી સંભવિત
વરસાદે શરૂઆતથી જ ધમાકો બોલાવી દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. તેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક સ્થળોએ વિશાળ શિલાઓએ રસ્તાઓ બંધ કરી દીધા છે. માર્ગો નદીઓમાં પલટાઈ ગયા છે. આસમાની આફતે તે?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે ન?...
નડિયાદમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઘર આંગણે જઈને મુલાકાત લીધી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ વોર્ડ નં.12, બુથ નંબર-161 માં ?...
આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે પરિવારજનોને સાંત્વના આપી અને પાલિતાણા જવાની વ્યવસ્થા અને અન્ય સહાય કરી આપી. વાસદમાં વરસાદી માહોલ વચ્ચે મજુરી કરી પેટીયું રળતું શ્રમજીવી પરિવાર બે દિવાલ વચ્ચે છા?...
આણંદમાં ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી, દેવશયની એકાદશીના પવિત્રના દિવસે ગૌવંશનું કતલ કરી માથું જાહેરામાં ફેંકતાં નગરમાં તંગદીલીનો માહોલ ,હિન્દુ સમાજમાં ભારે આક્રોશ
રિપોર્ટ -ભાવેશ સોની (આણંદ) આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતો રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાઈ ગયો...