સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુ...
વિશ્વ સિંહ દિવસ 2026 : ‘ગીરની અમૂલ્ય ધરોહર, આપણી જવાબદારી’, એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સાંસદ પરિમલ નથવાણીની વિશેષ અપીલ
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહો અને તેમના કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોને માત્?...
ગઢડાના સાંજણાવદર ગામે સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં શાળાનું લોકાર્પણ, એક જ મંચ પર ત્રણ પદ્મશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિ
ગઢડા (સ્વામીના): ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે જાણીતા લોકકલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં નિર્મિત સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક જ મંચ પર ત્રણ પદ્...
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
જોધપુર દુષ્કર્મ કેસ : પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગ્યા બાદ આરોપી કરગર્યો, કહ્યું– “ફરી ક્યારેય આવું નહીં કરું”
શહેરના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. યુવતી પર દુષ્કર્મના આરોપમાં ઝડપાયેલા ધરમસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ઘટન?...
રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર : 6 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો પ્રયોગ
ઝારખંડમાં JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને લાંબા સમયથી ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન 10 ઑગસ્ટે વધુ ઉગ્ર બન્યું છે. હજારો ઉમેદવારો અને વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા તરફ માર્ચ કરી ?...
ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી
ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુ?...
‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી
પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એ...
ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધ...