સલુણ વાંટામાં ગાયો હાંકવા કહેતા યુવકને લાકડી ફટકારી દીધી
નડિયાદ તાલુકાના સલુણ વાંટા સંતરામ સોસાયટી સામે ફ્રુટ વેચાણના પથારા પાસે ગોપાલ ભરવાડ તેની ગાયો લઈ નીકળ્યો હતો. જે વખતે ગાય કિશનભાઇ ભાઈલાલભાઈ તળપદાનું ફ્રુટ ખાતી હોવાથી ગાયો દૂર રાખવાનું ક?...
૨૪ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હવે પોલીસ ચેકિંગ કરશે
જેહાદના વધતા કિસ્સાઓને લઈને વડોદરાની મુલાકાત દરમિયાન રાજયના ગૃહમંત્રીએ આપેલા નિવેદન બાદ શહેર પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ મથકોના પીઆઈને નિયમીત રીતે હોટેલોનું ચેકિંગ કરવા માટે સુચના ?...
કપડવંજમાં તેજસ્વી તારલા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ, કપડવંજ શાખા દ્વારા સંસ્થાના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ જાણીતા વીમા એજન્ટ અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં દાનની સરવાણી વહેવડાવનાર સમાજસેવક જનકભાઈ ભટ્ટ અને જી?...
G20 देशों के मेयरों का सम्मेलन अहमदाबाद में, छह एजेंडे पर विचार करेंगे 40 से अधिक मेयर
अनियोजित विकास के कारण कई गंभीर समस्याओं से जूझ रहे भारतीय शहरों को अहमदाबाद में सात जुलाई से शुरू हो रहे जी-20 देशों के मेयरों के सम्मेलन से कोई राह मिल सकती है। इस दो दिवसीय सम्मेलन में जी-20 दे?...
મણિપુરમાં કેનબો બાઇકનો બેફામ ઉપયોગ: ચીનની રૂપિયા 25 હજારની નંબર વિનાની બાઈકનો હિંસામાં ઉપયોગ
મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં ચાઇના બનાવટની પ્રતિબંધિત કેનબો બાઇકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તોફાનગ્રસ્ત પર્વતીય જિલ્લા ઉખરુલ અને કમ્ઝોંગમાં કેનબો બાઇકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. અ...
લવ જેહાદનો ભોગ બનેલી અરવલ્લીની બે બહેનોએ અમદાવાદમાં આશ્રય લીધો
અરવલ્લી જિલ્લાના બ્રાહ્મણ પરિવારની બબ્બે દીકરીઓ સાથે કથિત લવ જેહાદ જેવી પ્રવૃત્તિ આચરવામાં આવ્યાનો પર્દાફાશ થતાની સાથે ખળભળાટ મચી ગયો હતો અને ભટ્ટ મેવાડા સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનોએ ભો...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, ઠેર-ઠેર પાણી ભરાયા : ધરતીપુત્રોમાં આનંદ છવાયો
વર્ષા ઋતુનું આગમન થયું છે, ઉનાળાની ગરમીમાં સૌકોઈ ત્રસ્ત બન્યા હતા ત્યારે જે ઋતુની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસું આ વખતે સમયસર એન્ટ્રી કરી છે. જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. ખેડા...
અમદાવાદ-ઇન્દોર હાઈવે ઉપરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે બે ઈસમને દબોચતી સેવાલીયા પોલીસ
ખેડા જિલ્લામાં સેવાલીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે અમદાવાદના બે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...
નડિયાદ ટાઉન પોલીસ ધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નશા મુક્તિના અલગ અલગ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી યોજાઇ
આજનો યુવાવર્ગ નશાના રવાડે ન જાય તે માટે નડિયાદ શહેરમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ દધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નડિ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન : શ્રેયસ ગરનાળામાં બસ ફસાઈ
ગુજરાતમા મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. નડિયાદ સહિત જિલ્લા?...