Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

gujaratinews

677 stories

SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટ્સ પાર્ક બનાવાશે, કમળની દરેક પાંખડીમાં દેશના પ્રત્યેક રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે

ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે. ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરું પડાશે કમળ આકારનો લેન્ડસ્કેપ ધરાવતા આ ગાર્ડનમાં કમળની દરેક પાંખડી પ્રત્યેક રાજ્યના…

· 1 min read

અબુધાબીમાં મહંત સ્વામીનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત, પરંપરાગત અલ અય્યાલા રજૂ કરાયું

મહંત સ્વામી અબુધાબીમાં હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે યુએઈના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા છે. મહંત સ્વામીનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા સ્વાગત કરાયું હતું.* મંત્રીએ મહંત સ્વામીને કહ્યું કે, 'આપની હાજરીથી આ દેશ ધન્ય છે.…

· 2 min read

કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત

કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી ગઈ હતી. આગળ જતી ટ્રકના ચાલકે…

· 1 min read

કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે

૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કપડવંજ સહિત ખેડા જિલ્લાના ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં…

· 2 min read

ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર

આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્રયોગો શરૂ થયા છે. આજનો ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી…

· 4 min read

મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી

કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી છે. દિલ્હીની રાઉઝ…

· 2 min read

ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ઉજવાયો

શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત  ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી ફેબ્રુઆરી, શનિવારે  ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય,…

· 2 min read

ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત જીત્યો છે. સરકારના સમર્થનમાં 47 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. https://twitter.com/ANI/status/1754424868261818789   ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ…

· 4 min read

ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં ફૂટવેર વગર બહાર જવાનો ટ્રેન્ડ

વર્ષ 2012માં 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક સાથી સેથ કુગેલે ન્યૂઝીલેન્ડની મુસાફરી પછી લખ્યું કે, ‘અહીંના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ફૂટવેર વગર જોવા મળે છે. અહીંની ફૂટપાથ ચોખ્ખી છે. એટલે બૂટ-ચપ્પલ પહેર્યા વગર ચાલવું સરળ છે.' ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં લોકો નાની-મોટી ખરીદી કરવાની…

· 2 min read

પીડિત મહિલાનું લગ્નજીવન બચાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આણંદ

આણંદમા સોમવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન ૨૪ વર્ષ  પહેલાં થયા હતા. શરૂઆત નું લગ્નજીવન ખુશહાલ સારું ચાલતું હતું. લગ્ન…

· 3 min read