Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

gujaratinews

677 stories

શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ફાઇનલમાં રનર્સ અપ વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા…

· 1 min read

ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો: કુલ 2728 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવેશ…

· 2 min read

ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો

ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનાઓએ જિલ્લામાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે…

· 1 min read

નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું

નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશે. વાહનચાલકોને પણ ટ્રાફિક સિગ્નલને અનુસરવા માટે જાગૃત કરાશે. સાથે સાથે…

· 1 min read

વડતાલધામ દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્રનારાયણોને ૨૦૦૦ ધાબળા વિતરણ કરાયું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાંઅમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000થી વધુ દરિદ્રનારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું…

· 1 min read

નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો

નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજણ-સુરેન્દ્રનગર-મોરબી બસ નંબર GJ 18 Z 9589…

· 1 min read

કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું…

· 1 min read

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન…

· 2 min read

અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી, અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ

અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023 માં 2478 કોલ મળ્યા ,જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ. અરવલ્લી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મહિલા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે 181 નંબર…

· 1 min read

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી બેઠક બારડોલી ખાતે મળી.

આજ રોજ સુરત જિલ્લા મધિયસ્થ કાર્યાલય બારડોલી ખાતે પ્રભારી ઉષા બેન પટેલ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપની કારોબારી યોજાય હતી. જેમાં રાજકીય પ્રસ્તાવ સર્વસમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહામંત્રી જીગરભાઈ નાયકે સ્વાગત…

· 2 min read