શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા - મતદાનનું મહત્વ કાર્યક્રમ અંતર્ગત જે.એન્ડ જે.કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ખાતે 18 વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ જે નવા…










