ફેસબુક પોસ્ટમાં કર્યું હતું ભગવાન ગણેશજીનું અપમાન, કોર્ટે આઝાદ અન્સારી નામના યુવકને ફટકારી 3 વર્ષની સજા
વલસાડની કોર્ટે એક મુસ્લિમ યુવકને ફેસબુક પર હિંદુ દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાના ગુનામાં દોષી ઠેરવીને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ પાંચ વર્ષ જૂનો છે. આઝાદ રિયાઝુદ્દીન અન્સારી નામના યુ...
બેંકોના નામે થઈ રહેલા સાયબર ફ્રોડ પર સરકાર એક્શનમાં, છેતરપિંડી રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે
આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્?...
મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ
જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહન?...
પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના ?...
કરાચીમાં શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોના મોત, અનેક લોકો અંદર ફસાયા
પાકિસ્તાનના કરાચીમાં આજે એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ હતી. આ આગની લપેટમાં આવી જવાથી 11 લોકોના મોત થઈ ગયા છે અને આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બીજી તરફ ઘણા લોકો હજુ મોલમાં ફસાયા હોવાન?...
22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ
ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘ?...
દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ
દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુધ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેર?...
મુંબઈમાં 10 કરોડની ખંડણી માંગનાર ગેંગસ્ટર ઇલ્યાસ બચકાનાની ધરપકડ
મુંબઈના ગેંગસ્ટર ઈલ્યાસ બચકાનાની શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, બચકાનાએ દક્ષિણ મુંબઈના એક મોટા બિલ્ડરને 10 કરોડની ખંડણી ન આપવા બદલ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બ?...
યોગીથી લઈને મહારાણી સુધી..રાજસ્થાનમાં સત્તા પલટની આશા સાથે ભાજપે ઉતાર્યા આ 7 સાંસદ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ આ વખતની લડાઈ ‘નિયમો અને રિવાજો’ બદલવાને લઈને છે. એક તરફ ભાજપ છે જેને સત્તા પલટની આ?...
કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ?...