વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા વ્યકત થઈ છે અને નિકાસકારોને તાત્કાલિક ટેકો આપવા રજૂઆત કર?...
‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધન?...
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાં?...
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને ત?...
દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા
કેરળમાં એક 26 વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથ?...
‘બહાદુર’ પાકિસ્તાન ઈઝરાયેલ સામે અમારી મદદે આવે, હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાએ કરી અપીલ
હમાસની પોલિટિકલ વિંગના ચીફ ઈસ્માઈલ હાનિયાએ કહ્યુ છે કે, પાકિસ્તાન એક બહાદુર દેશ અને તેણે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલા અત્યાચારો રોકવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાઝામાં ઈઝરાયેલ કઈ રીતે બ...
ઉધરસ ખાઇ ખાઇને હાંફી ગયા છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે જલ્દી રાહત
શિયાળામાં ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો, તો અહીં ?...
CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, કો-સ્ટાર દયાએ અવસાનની કરી પુષ્ટિ
CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કો?...
અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે ‘તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને’
સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે ?...
પેટીએમ કે પછી ફોન પે બધી એપ્લિકેશન તમારા ખિસ્સા કાપવામાં લાગી છે? આ એપ્લિકેશનના માધ્યમથી કરો ફ્રી રિચાર્જ
ડિજીટલ ઈન્ડિયા વચ્ચે આજકાલ નાના મોટા પેમેન્ટ ઓનલાઈન થવા લાગ્યા છે. મોબાઈલ રિચાર્જ એક એનો એ ભાગ છે કે જે મોટાભાગના લોકો તેને યુઝ કરી રહ્યા છે. આજ કાલ પેટીએમ દ્વારા ફોન રિચાર્જ પર સુવિધા આપવા સા...