દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લ...
ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે
માહિતી બ્યુરો તાપી તા.૦૨ તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫ ગોવાળો નદીના ભારે પ્ર?...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં પણ શેઢી વાત્રક નદી કાંઠાના ગામડામાં પણ અ...
ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૦૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે ...
ઉકાઈ ડેમ પોતાની રૂલ લેવલ 335 ફૂટ સપાટી વટાવી…
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં ભારી માત્રામાં પાણીની આવક ઉકાઈ ડેમમાં 1,83,000 ક્યુસેક પાણીની આવકની સામે 2,47,000 ક્યુસેક પાણીની જાવક.. ડેમના 15 દરવાજા 10.50 ફૂટ ખોલી 2,47,000 કયુશેક પાણી છોડવામાં આવી ...
કપડવંજમાં બે દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
કપડવંજમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે 06:00 થી 10 વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અને તાલુકાના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પંથકમાં બે દિવસમાં 10 ઇંચ જેટલો વરસ?...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે
કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડત?...
ભિલોડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજ્ય ના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભિલોડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં મેઘરાજા ફરીથી મૂડ માં આવતાં બપોર ના સમયે એકાએક ધોધમાર વરસ?...