જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ
નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધ?...
ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં
ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટન?...
ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરના લીધે 24ના મોત, 17 લાખને અસર, રાહત શિબિરોમાં 65 હજાર લોકો
ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોનાં મોત થયાં છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચ...
રાજકોટમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પરેશાન
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અન્વયે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર પવન ફૂંકાવાનું ?...
UPમાં વરસાદનો કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત, આ જિલ્લાઓમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ
છેલ્લા 3 દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લખીમપુર અને બારાબાંકી જિલ...
ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીન?...
હિમાચલ-ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ.
દેશના ઉત્તર પશ્ચિમમાં ગઈકાલથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં અલક?...
આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડશે મધ્યમથી ભારે વરસાદ રાજ્યના 29 જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક રાજ્યમ?...
ગુજરાત સહિત 23 રાજ્યોમાં 4-5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 રાજ્યોમાં પૂરની સંભાવના
દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ભારતમાં રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. હવામ?...
ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ચમોલીમાં બની છે. ભૂસ્ખલનને કારણે ફરીએકવાર બદ્રિનાથ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હ?...