Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

india news

2,682 stories

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના બ્યુગલો : ઈરાન-ઇઝરાયેલ વચ્ચે મિસાઈલ હુમલાઓ, સમગ્ર વિશ્વમાં વધ્યો તણાવ

પશ્ચિમ એશિયામાં થોડા સમયની શાંતિ બાદ ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી ઊઠી છે. તાજેતરમાં અમલમાં આવેલા યુદ્ધવિરામનો અંત આવતાં ઈરાન અને ઇઝરાયેલ ફરી સામસામે આવી ગયા છે અને એકબીજા પર સીધા મિસાઈલ હુમલાઓ કરી રહ્યા છે. આ વધતા સંઘર્ષને કારણે…

· 4 min read

મહીસાગરના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDની કાર્યવાહી તેજ, ત્રણ કોન્ટ્રાક્ટરો ઝડપાયા

ગુજરાતના મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા સામે આવતા તપાસ એજન્સીએ કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે.…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં TMC સામે વધી રહ્યો છે જનરોષ, ભ્રષ્ટાચારના આરોપોને લઈને બે ઘટનાઓ ચર્ચામાં

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોને લઈને લોકોનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાજ્યમાંથી તાજેતરમાં સામે આવેલા બે અલગ-અલગ બનાવોએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. એક ઘટનામાં મનરેગા ફંડમાં ગેરરીતિના આરોપોનો…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે સરકારની મોટી કાર્યવાહી, હજારો લોકોને બાંગ્લાદેશ પરત મોકલાયા

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થપાયેલા વિશેષ હોલ્ડિંગ સેન્ટરોમાંથી અત્યાર સુધીમાં આશરે 4,800 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે. ઉપરાંત, હાલમાં હોલ્ડિંગ…

· 4 min read

નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી

મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચાર્જશીટ અનુસાર મુખ્ય આરોપી નિદા ખાને તપાસ દરમિયાન સ્વીકાર્યું છે…

· 4 min read

ભારત પ્રવાસ દરમિયાન ડેલ્સી રોડ્રિગેજની આધ્યાત્મિક મુલાકાત, પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાને અર્પી શ્રદ્ધાંજલિ

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજના ભારત પ્રવાસ દરમિયાન એક અનોખું અને આધ્યાત્મિક દૃશ્ય જોવા મળ્યું હતું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંપર્કો વચ્ચે રોડ્રિગેજે આંધ્રપ્રદેશના સત્ય સાંઈ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક કેન્દ્ર…

· 3 min read

સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં કડાકો, સોના-ચાંદી અને રૂપિયામાં પણ મોટો ઝટકો

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચતા વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. લેબેનોનને લઈને બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષ અને બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓના કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ જીઓપોલિટિકલ તણાવની…

· 4 min read

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનું સન્માન અભિવાદન ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ આયોજન સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા,…

· 2 min read

કવાટ તાલુકાના તુરખેડા ગામે નદી કિનારે નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુર પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખ દ્વારા થાણા અમલદારોને સૂચના આપવામાં આવી હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય જે મુજબ કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવે જે અનુસંધાને એલસીબીપી આઈ એમએફ ડામોર દ્વારા એલસીબી સ્ટાફના માણસોને…

· 2 min read

પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક, FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા

બિહારની રાજધાની પટણામાં આવેલી જાણીતી કોચિંગ સંસ્થા ખાન ગ્લોબલ સ્ટુડીએસમાં થયેલી તોડફોડ અને કથિત ફાયરિંગની ઘટનાએ હવે કાનૂની વળાંક લીધો છે. આ કેસમાં FIR નોંધાયા બાદ દેશભરમાં જાણીતા શિક્ષક ફૈઝલ ​​ખાન, જેમને ખાન સર તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે પોતાના…

· 4 min read