Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

india news

2,682 stories

મુંબઈના માલાબાર હિલમાં ગુજરાતી સાઇનબોર્ડ હટાવાયા: MNSના વિરોધ બાદ BMCની કાર્યવાહી, મરાઠી બોર્ડ લગાવાયા

મુંબઈના પ્રતિષ્ઠિત માલાબાર હિલ વિસ્તારમાં લગાવવામાં આવેલા ગુજરાતી ભાષાના બે સાઇનબોર્ડને Brihanmumbai Municipal Corporation (BMC) દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી Maharashtra Navnirman Sena (MNS) દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, ગુજરાતી ભાષામાં…

· 3 min read

નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે, ભારત-નેપાળ સંબંધોને મળશે નવી ગતિ

ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ભારત આવ્યા છે. ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરના સત્તાવાર આમંત્રણ પર તેઓ શુક્રવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ભારત પહોંચતા જ…

· 4 min read

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ : 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુરુવાર, 5 જૂન સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી…

· 3 min read

લંડનમાં CJI સૂર્યકાંતના વ્યાખ્યાન દરમિયાન વિવાદ, ભારતીય હાઈ કમિશને જાહેર કાર્યક્રમોમાં શિષ્ટાચાર જાળવવાની અપીલ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની લંડન મુલાકાત દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં થયેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. લંડન યુનિવર્સિટીની બીર્કબેક, યુનિવર્સિટી ઓફ લન્ડનમાં યોજાયેલા વ્યાખ્યાન દરમિયાન કેટલાક લોકો દ્વારા પ્રશ્નોત્તરી સત્રમાં ભારતમાં લોકશાહી અને અસંમતિ વ્યક્ત કરનારા અવાજોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કથિત ચૂંટણીને લઈને ભારતનો કડક વિરોધ, MEAએ પાકિસ્તાનને સંભળાવ્યું સ્પષ્ટ સંદેશ

ભારત સરકારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં રવિવાર, 7 જૂન 2026ના રોજ યોજાનારી કથિત વિધાનસભા ચૂંટણીઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો અભિન્ન ભાગ છે અને આ સમગ્ર વિસ્તાર ભારતના સાર્વભૌમ…

· 3 min read

પંજાબના ફિરોઝપુરમાં દુર્ઘટનાએ ઉજ્જડ કર્યો પરિવાર : અસ્થિ વિસર્જન માટે નીકળેલી યાત્રા શોકમાં ફેરવાઈ, 8નાં મોત

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો મોતને ભેટ્યા હતા. ફાઝિલ્કા રોડ પર જંગા વાળા વળાંક નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે…

· 4 min read

ગાંધીનગરમાં શાળાના મેદાનમાં યુવાનનો મૃતદેહ મળતા ફફડાટ, FSL સહિત પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે સ્થાનિક લોકોએ…

· 3 min read

આર. પ્રજ્ઞાનાનંદે રચ્યો ઇતિહાસ : નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતીય ચેસ જગત માટે ગૌરવની ક્ષણ સર્જતા યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધાઓમાંની એક ગણાતી નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદે આ સિદ્ધિ મેળવીને વિશ્વ ચેસમાં ભારતની વધતી શક્તિનો વધુ એક…

· 4 min read

અંદમાન સમુદ્રમાં ઓઈલ ઈન્ડિયાની મોટી સફળતા : વધુ એક કૂવામાં મળ્યો નેચરલ ગેસ, દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી

ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં નેચરલ ગેસની શોધમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કંપનીએ અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલા નવા શોધખોળ કૂવામાં નેચરલ ગેસ મળ્યાની પુષ્ટિ કરી છે. આ…

· 4 min read

અભિજીત દીપકના જંતર-મંતર પ્રદર્શનને દિલ્હી પોલીસની લીલી ઝંડી, શરતો સાથે મંજૂરી

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપક શનિવારે (6 જૂન, 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાના સમર્થકોને…

· 3 min read