લ્યુટિયન્સ દિલ્હીમાં જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ, હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો
કેન્દ્ર સરકારે લ્યુટિયન્સ દિલ્હીમાં આવેલા પ્રતિષ્ઠિત દિલ્હી જીમખાના ક્લબને પરિસર ખાલી કરવાનો આદેશ આપતા મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચ્યો છે. ક્લબ તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી,…










