Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

india news

2,675 stories

લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને ગ્લોબલ ઇન્ડિયન બ્રાન્ડ્સનું વિઝન આપ્યું, ‘આપણી બ્રાન્ડ-આપણી ઓળખ’ પર ભાર

ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150 વર્ષની વિરાસતને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં…

· 6 min read

અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, CMના હસ્તે ધ્વજવંદન; ₹403 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત

અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે. અમરેલી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાની આ ઉજવણીને લઈને અમરેલી શહેર સહિત…

· 4 min read

સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ

સોમનાથનું પવિત્ર તીર્થ માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ભક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો પણ અનોખો સંદેશ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન જ્યારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી…

· 6 min read

આણંદના બાકરોલમાં ₹67.52 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે નડિયાદના બિલોદરા ખાતે ₹6.98 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પોલીસ આવાસોનું…

· 3 min read

અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શ્રી શાંતાબા મેડિકલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 4 min read

પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં આરંભ

પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો ઉત્સાહભેર મંગળ…

· 2 min read

કપડવંજ 108ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં કરાવી સફળ નોર્મલ ડિલિવરી

રાતનો સમય, ધોધમાર વરસાદ અને પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી સગર્ભા માતા... પરિવાર માટે ચિંતાની આ ઘડીમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બનીને પહોંચી હતી. કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા અત્યંત તીવ્ર બનતાં…

· 4 min read

અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલનો વિકાસ-પર્યાવરણ અને સુરક્ષા પર ફોકસ

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લામાં શિક્ષણ, પર્યાવરણ, વિકાસ અને સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ શ્રીમતી શાંતાબા હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો, શહેરમાં ઓક્સિજન…

· 7 min read

અમરેલી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ : નાગનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરેલી જિલ્લાના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. આગામી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે યોજાનારી હોવાથી મુખ્યમંત્રીના આ પ્રવાસને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર,…

· 4 min read

UAEથી ભારત લવાયો ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયા, NCBની મોટી કાર્યવાહી

નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે ભારતને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ફરાર ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવાર, 14 ઓગસ્ટ 2026ના રોજ…

· 6 min read