Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

india news

2,677 stories

રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, જગદીશ આફલેને સચિવની જવાબદારી સોંપાઈ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યા બાદ મોટો સંગઠનાત્મક અને વહીવટી ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ રામ મંદિર…

· 6 min read

લોકસભામાં રાહુલ ગાંધીના અમિત શાહ પર ગંભીર આરોપથી હોબાળો, સરકારે પુરાવા અથવા માફીની કરી માંગ

લોકસભામાં બુધવારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે ગોળીબાર અને પેલેટના ઉપયોગનો આદેશ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રાહુલ…

· 4 min read

કર્ણાટકમાં RSSની નોંધણી ફરજિયાત છે, નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, પ્રિયાંક ખડગેએ સંઘને ધમકી આપી

કર્ણાટકના ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસ, કાનૂની દરજ્જા અને રજિસ્ટ્રેશનના મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે RSS કાયદાકીય માળખાની બહાર કાર્ય કરતું રહેશે તો કર્ણાટક સરકાર તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવતો કાયદો…

· 5 min read

નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી

પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વપ્રથમ વ્યાસ પૂજન,…

· 2 min read

કચ્છના દયાપરમાં મેગા ડિમોલિશન : 73 ગેરકાયદે દબાણો દૂર, ₹3.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજા અને બાંધકામો સામે વહીવટી તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વ્યાપક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જેસીબી…

· 6 min read

ગુરુપૂર્ણિમાએ CM ભૂપેન્દ્ર પટેલનો સહજ અંદાજ : પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકો અને ગ્રામજનોને મળ્યા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિશેષ અવસરે તેમણે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુસડિયા ધામની મુલાકાત લઈને સંત સુરમલદાસજીની સમાધિએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને યાદ કરતાં…

· 3 min read

છોટાઉદેપુર-દાહોદના જંગલોમાં 17 મહિનાથી નર વાઘની અવરજવર, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ

છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારોમાં ફરી એકવાર નર વાઘની હાજરીની પુષ્ટિ થતાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ 17 મહિનાથી દાહોદના રતનમહાલ અભયારણ્યથી લઈને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં આ વાઘની અવરજવર નોંધાઈ રહી છે. તાજેતરમાં…

· 6 min read

એન્ટી-પેપર લીક બિલ પર અનુરાગ ઠાકુરનો અખિલેશ યાદવ પર પ્રહાર, પૂછ્યું—‘એન્ટી-કોપી એક્ટ’ કેમ રદ કર્યો હતો?

લોકસભામાં એન્ટી-પેપર લીક બિલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશની રાજનીતિ ફરી ગરમાઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા…

· 5 min read

16 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લિવર: અમેરિકન યુવકે 11 ફૂડ દિગ્ગજો સામે છેડ્યો કાનૂની જંગ

અમેરિકામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને મોટી કાનૂની અને જાહેર આરોગ્યની ચર્ચા શરૂ થઈ છે. પેન્સિલવેનિયાના બ્રાઇસ માર્ટિનેઝે માત્ર 16 વર્ષની ઉંમરે ટાઇપ-2 ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું નિદાન થયા બાદ અમેરિકાની 11 મોટી ફૂડ અને બેવરેજ…

· 8 min read

અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ગુરુના મહિમા પર જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન

અમદાવાદ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં…

· 5 min read