CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 320 રાજ્ય વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરાયા
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં ગુજરાત જાહેર સેવા આયોગ—GPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા આશરે 320 નવનિયુક્ત રાજ્ય વેરા નિરીક્ષકોને સત્તાવાર રીતે...
અનંતનાગના લાલ ચોકમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન વીરગતિ પામ્યા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ શહેરમાં બુધવાર, 22 જુલાઈ 2026ના રોજ આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ હુમલામાં ?...
ખેડા જિલ્લાના દર્દીઓ માટે ખુશખબર!
ખેડા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત ડૉ. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નડિયાદ ખાતે હવે દરરોજ નિ?...
CJP પ્રદર્શન કેસમાં SCનો મોટો નિર્ણય તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, કહ્યું – ‘અમારો સમય ન બગાડો’
NEET પરીક્ષા, પેપર લીકના આરોપો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી—NTAમાં સુધારાની માગ સાથે દિલ્હીમાં યોજાયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્ય...
વડોદરાની હોટલમાં રોકાયા હતા જૈશના શંકાસ્પદ સભ્યો, ગુજરાત ATSએ આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન
વડોદરામાં પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસમાં ગંભીર વિગતો સામે આવી રહી છે. તપાસ એજન્સીના દાવા મુજબ ધરપકડ કરાયેલા આરોપી અહમદ અબ્દ...
સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્ય?...
4500 વર્ષ પછી ફરી જીવંત થશે લોથલ : ગુજરાતમાં ઊભું થશે હડપ્પીય બંદર શહેરનું લાઇફ-સાઇઝ મોડલ
એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો નજીકના પ્રદેશો પૂરતાં સીમિત નહોતાં. આ જહાજો હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. આ દરિયાઈ વેપારના સૌથી મ?...
હોલિવૂડમાં કચ્છી ‘અજરખ’નો ડંકો વાગતાં પાકિસ્તાનનો ખોટો દાવો : કહ્યું- ‘આ કળા તો મૂળ અમારી છે’ !
હોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલન ન્યૂયોર્કમાં પોતાની ફિલ્મ ‘ધ ઓડિસી’ના પ્રીમિયર દરમિયાન અજરખ સિલ્કની ટાઈ પહેરેલા જોવા મળતાં કચ્છની પરંપરાગત કળા ફરી એકવાર વૈશ્વિક ચર્ચામ?...
દિલ્હીમાં CJPનો હિંસક ચહેરો! RAF જવાનને ઘેરીને મારવાનો પ્રયાસ
રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે, 21 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન ફરી એક વખત હિંસા અને અરાજકતાના ગંભીર દૃશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કનોટ પ્લેસ વિસ્તારમાં...
CJPના પ્રદર્શન બાદ ફેક ન્યૂઝનો પૂર : પેલેટ ગનથી મૃત્યુ સુધીના દાવા પોલીસે ફગાવ્યા
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 20 જુલાઈના હિંસક પ્રદર્શનો બાદ સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો, અપ્રમાણિત દાવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સનો સિલસિલો શરૂ થયો હોવાના આરોપો સામે આવ્યા છે. દિલ્હી પોલીસ અને PI...