Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

india news

2,679 stories

PM મોદીની પ્રમ્બાનન મંદિર મુલાકાત : ઇન્ડોનેશિયામાં 1000 વર્ષ જૂનો હિન્દુ વારસો, ભારત કરશે પુનઃસ્થાપનમાં સહાય

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા નજીક આવેલું ભવ્ય પ્રમ્બાનન મંદિર સંકુલ માત્ર એક પ્રાચીન ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હજારો વર્ષોથી ચાલતા સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોનું જીવંત પ્રતીક છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માની ત્રિમૂર્તિને સમર્પિત આ ઐતિહાસિક…

· 8 min read

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યો સંઘર્ષ : હોર્મુઝ હુમલા બાદ અમેરિકાના ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર પ્રહાર

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા છે. જવાબમાં ઈરાને પણ બહેરીન…

· 7 min read

FBIનું ‘ઑપરેશન હાર્ડ બૉલ’ : લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક પર મોટી કાર્યવાહી

અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અન્ય આંતરરાષ્ટ્રીય તપાસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હત્યા, અપહરણ, ખંડણી, ડ્રગ્સ તસ્કરી અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કથિત આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘ઑપરેશન હાર્ડ…

· 5 min read

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં આશરે 14 ઇંચ જેટલો ધમધોખાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર…

· 4 min read

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

· 7 min read

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાની સ્થાનિક અદાલત દ્વારા અરજી ફગાવવામાં આવ્યા બાદ તે નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં…

· 7 min read

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશરે ચાર મહિના બાદ પ્રકાશિત થયેલી નવી આવૃત્તિમાં ન્યાયતંત્ર સંબંધિત સમગ્ર પ્રકરણને ફરીથી લખવામાં આવ્યું છે.…

· 8 min read

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

26 જુલાઈ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વિશેષ અદાલત દ્વારા 49 દોષિતોને આપવામાં આવેલી સજા યથાવત રાખી છે. આ સાથે 38 દોષિતોની ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદની…

· 8 min read

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ અત્યંત ભવ્ય અને રાજકીય પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું હતું. 7 જુલાઈ 2026ના રોજ જકાર્તાના મર્ડેકા પેલેસ ખાતે…

· 10 min read

ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાનાં રાજીનામાં સ્વીકારી લીધાં છે. આ સાથે…

· 8 min read