અવકાશમાંથી કેવો દેખાય છે રામસેતુ ? યુરોપિયન એજન્સીએ શેર કરી સુંદર તસવીર
હિન્દુ ધર્મમાં રામસેતુનું ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામની વાનરસેનાએ રામસેતુ તૈયાર કર્યો હતો. આ રામસેતુ હજુ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે જોવા મળે છે. ભારતના રામેશ્વરમથી શ્રી?...
ભારતના પ્રવાસે આવ્યા બાંગ્લાદેશી PM શેખ હસીના : વડાપ્રધાન સાથે કરી મુલાકાત – આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 2 દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે, આ દરમિયાન તેમને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, મહત્વનું છે કે છેલ્લા બે અઠવાડિયામાં તેઓ બીજી વખત ભારતના મહેમાન બન્?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની બે દિવસીય મુલાકાતે છે. દિલ્હી પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ નરેન્દ્ર મોદીને મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની 15 દિવસમ...
બાંગ્લાદેશના PM શેખ હસીના આજે ભારત આવશે, દ્વી-પક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 21-22 જૂન, 2024ના રોજ ભારતની મુલાકાતે આવશે. PM હસીના ભારતમાં ત્રીજી વખત PM નરેન્દ્ર મોદીની સરકારના શપથગ્રહણ બાદ નવી દિલ્હીની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી મહેમાન છે. ?...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું
PM મોદીએ શુક્રવારે G7 સમિટમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. એવી અપેક્ષા છે કે, આ વખતે પોપ ફ્રાન્સિસ ભારતની મુલાક?...
એશિયા-પેસિફિકમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે
ઘરઆંગણે માગ ઊંચી રહેતા ૨૦૨૪ના પાછલા છ મહિનામાં એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહેશે. એશિયા-પેસિફિકમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર જળવાઈ રહેશે. ભારતમાં ઘરઆંગણે ઊ?...
ના મેઇલ કે ના મુલાકાતનું નક્કી હતું, અને અચાનક PM મોદીએ ટ્રુડોને આપી સરપ્રાઇઝ
G7 સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થઈ ગયા હતા અને આ સમિટ દરમિયાન ઈટલીમાં જો બાયડન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની તેમની મુલાકાત ઘણી ચર્ચામાં રહી હતી. હ?...
કેટલી તાકાત ધરાવે છે G7? સદસ્ય ન હોવા છતાં ભારતને મળ્યું આમંત્રણ, ઈટાલી જશે PM મોદી
વિશ્વના સાત સૌથી અમીર દેશોના નેતા ઈટાલીમાં એકત્ર થઈ રહ્યાં છે. આ વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરશે જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝામાં ઈઝરાયલ-અરબ સંઘર્ષ પ્રમુખ રહેવાનો છે. જી7 શિખર સંમેલનમાં આફ્રિ...
ત્રીજા વિશ્વ યુદ્ધમાં ભારત નિભાવશે અમેરિકાની ભૂમિકા ! જાણો કઈ રીતે
ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહ્યું છે. દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની સાથે નવી ટેકનોલોજી અને નવીનતા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે દેશમાં આવી ર...