એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી...
રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની
મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના...
મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી
સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા ...
બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ?...
‘1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો…’, RRTC પ્રોજેક્ટ પર દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ, જાણો સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમપ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્...
‘લોકોને મરવા દો…’ PM ઋષિ સુનકના નિવેદન બાદ બ્રિટનમાં ધમાસાણ, જાણો સંપૂર્ણ મામલો
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનુ...
PPF સારું કે FD? ફ્યુચર પ્લાનિંગ માટે શું સારું છે? અહીં 5 કારણો સમજો
PPF એ સરકાર સમર્થિત કર બચત યોજના છે. આમાં રોકાણ કરવાથી માત્ર તમારી કર જવાબદારી ઓછી થતી નથી પરંતુ તમને નિવૃત્તિ માટે ભંડોળ જમા કરવાનો વિકલ્પ પણ મળે છે. પીપીએફ ખાતાની મુદત 15 વર્ષ છે. તમે તમારી અનુક?...
ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ તેના માતા-પિતા જવાબદાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહી, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્?...