‘કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલી નથી રહ્યું UN’, ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCને ઘેર્યું
આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ...
ભારતે લાખો જિંદગીમાં સર્જ્યો વિનાશ’, રાજદૂતોને પરત બોલાવ્યા બાદ ટ્રૂડોએ ઝેર ઓક્યુ
ભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ર...
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના બનશે ભાડૂઆત, દર મહિને લાખોમાં ચૂકવશે ભાડું
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ JIOના માલિક મુકેશ અંબાણી, મુંબઈમાં તેમનો આગામી મોટો પ્રોજેક્ટ – ભારતનો સૌથી મોટો લક્ઝરી મોલ – લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળ...
શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ ખાડી દેશો હવે આ સમાચાર જાણીને...
UPSC 2024 : સિવિલ સેવા, NDA સહિતના 17 જેટલી પરીક્ષાઓ માટે UPSC કેલેન્ડર જાહેર
સંઘ લોક સેવા આયોગે શૈક્ષણિક વર્ષ 2024 માટે સિવિલ સેવા, ભારતીય વન સેવા, સીડીએસ (I) અને અન્ય ભરતી પરીક્ષાઓ માટે પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યુ છે. ઉમેદવારો યુપીએસસીની અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જઈ કેલેન્...
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ ઈચ્છતી અરજી હાઈકોર્ટે ફગાવી
પાકિસ્તાની કલાકારો સાથે કોઈ જાતનું કામ,પરફોર્મન્સ કે કોઈ પ્રકારનું સંયોજન કરવા અથવા તેમને કામે રાખવાથી ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકવા ઈચ્છતી અરજી બોમ્બેહાઈ કોર્ટે ફગાવી દીધી છે. હાઈકો?...
હવે ભારતમાં બનેલા ‘Pixel’ સ્માર્ટફોન ખરીદશે દુનિયા
એપલ અને સેમસંગના માર્ગ પર ચાલીને ગૂગલે પણ તેના લેટેસ્ટ સ્માર્ટ ફોન બનાવવા માટે ભારતને પસંદ કર્યું છે. ગૂગલના ઉપકરણો અને સેવાઓના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રિક ઓસ્ટરલોહે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છ...
જ્યાં ઉજવાય છે ‘રણોત્સવ’ કચ્છનું એ ધોરડો બન્યું ‘સર્વશ્રેષ્ટ પર્યટન ગામ’
ગુજરાતના સહુથી મોટા જિલ્લા કચ્છનું નાનકડું ધોરડો ગામ આજે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. પોતાની સંસ્કૃતિક વિવિધતા, લેન્ડસ્કેપ, સ્થાનિક મુલ્યો અને પરંપરાગત ખાણીપીણીથી કચ્છનું ધોરડો ...
ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 17મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દ?...