જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ
બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતા?...
ટાઇગર હિલની એ છેલ્લી લડાઈ જેમાં 18 ગ્રેનેડિયર્સના જાંબાઝોએ રચ્યો ઇતિહાસ
વિશ્વ આજે પણ 1999માં ભારતીય સેનાએ દર્શાવેલ શૌર્ય અને બહાદુરીનું ઉદાહરણ યાદ કરે છે. પાકિસ્તાન પણ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. મેથી જુલાઈ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાનું 'ઑપરેશન વિજય' 26 જુ?...
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...
ઉપેન્દ્ર દ્વિવેદી હશે ભારતીય સેનાના નવા પ્રમુખ, 30 જૂને સંભાળશે ચાર્જ
ભારતીય આર્મીને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી PVSM, AVSM, જે હાલમાં ડેપ્યુટી આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, 30 જૂનની બપોરથી અમલમાં આવતા આર્મી ?...
ભારતીય મેજર રાધિકા સેન ‘2023 યુનાઈટેડ નેશન્સ મિલિટ્રી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ થી સન્માનિત
કાંગોમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મિશનમાં સેવા આપી ચૂકેલી ભારતીય મહિલા શાંતિ રક્ષક મેજર રાધિકા સેન અને નાયક ધનંજય કુમાર સિંહને સૈન્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને સંયુક્ત રાષ્ટ્?...
હવે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય સેના માત્ર આઠ કલાકમાં ઈટાનગરથી તવાંગ પહોંચી જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ દેશને સમર્પિત કરી દીધી છે. પીએમ મોદીએ આ ટનલનો પાયો 2019માં મૂક્યો હતો. લગભગ 825 કરોડના ખર્ચે આ ટનલને બનાવવામાં ચાર વર્ષનો...
ભારતીય સેના બનશે તાકતવર, નેવીને મળશે 6 હોક હેલિકોપ્ટર, જાણો શું છે તેની ખાસિયત?
આવનારા સમયમાં ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. ભારતીય નૌકાદળ હવે સમુદ્રની નીચે સબમરીન શોધીને તેનો નાશ કરી શકશે. આ હેલિકોપ્ટર, જે પાણીની અંદર સબમરીનને શોધી કાઢે છે અને તેનો નાશ કરે છે, તેન?...
ભારતીય સેનાની બહાદુરીને સલામ, જુઓ જવાનોએ કેવી રીતે 500 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા
છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચા?...
ભારતીય સેનાનું ફાઈટર પ્લેન હવે રસ્તો નહીં ભટકે! તૈયાર કરાયો સ્વદેશી ડિજિટલ મેપ, અગાઉથી જ મળી જશે અલર્ટ
હાલમાં બાઈક, કાર કે બસ ચલાવતી વખતે રસ્તાઓ શોધવા માટે ગૂગલ મેપના લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્લેન પણ ગૂગલ લોકેશનના સહારે ઉડાન ભરશે. પહેલા લડાકુ વિમાનમાં મેન્યુઅલ મેપનો ઉપયોગ કરવામાં આ...