ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે
ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તા?...
ભારત બનશે વૈશ્વિક ક્રિટિકલ મિનરલ્સ હબ : 54 દેશોના ગઠબંધન સાથે ડ્રેગનની મોનોપોલી ટૂટી
વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યો છે. હવે વિશ્વની ભવિષ્યની શક્તિ માત્ર ઓઇલ પર નહી, પરંતુ ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર આધાર રાખશે. આ ક્ષેત્રમાં ભારતે ?...
રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જ?...
ટુરિસ્ટ વિઝા પર આવેલા બે બ્રિટિશ નાગરિકોએ રાજસ્થાનમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’ પોસ્ટરો લગાવ્યા, ભારત છોડવાનો આદેશ
રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પુષ્કરમાં ટુરિસ્ટ વિઝાના દુરુપયોગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા બે બ્રિટિશ નાગરિકોએ જાહેર સ્થળો પર ‘...
કોલકાતામાં ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
નેપાળના કાઠમંડુથી તૂર્કેઈના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર TK-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NSCBI Airport) પર ઈમરજન્સી લેન્ડિં?...
ભારત-અમેરિકા વેપાર કરાર બાદ જયશંકર–રુબિયો મુલાકાત : મહત્વપૂર્ણ ખનિજોથી લઈને ક્વાડ સુધી સહયોગને નવી ગતિ
ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ જ ક્રમમાં મંગળવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વોશિંગ્ટનમાં યુએસ સેક્?...
લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની હત્યા
લિબિયાના પૂર્વ સરમુખત્યાર મુઅમ્માર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની 3 ફેબ્રુઆરી, 2026ના રોજ હત્યા કરવામાં આવી છે. તેઓ 53 વર્ષના હતા. આ ઘટના લિબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ઝિન્તાન શહે?...
ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટ?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમે?...
અદાણી ડિફેન્સ-લિયોનાર્ડો ભાગીદારી : ભારતમાં હેલિકૉપ્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે MoU પર હસ્તાક્ષર
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇટાલિયન હેલિકૉપ્ટર નિર્માતા લિયોનાર્ડો સાથે ભારતની રોટરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીથી ભારતમાં હેલિક?...