ભૂકંપ-સુનામીની ભવિષ્યવાણી થશે સાકાર.. NISAR સેટેલાઈટ આપશે ખાસ માહિતી, જાણો કેટલુ છે તેનું બજેટ?
ચંદ્ર અને સૂર્ય પર મિશન લોન્ચ કર્યા પછી ભારતનું ISRO હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને કામ કરી રહ્યું છે. બંને સાથે મળીને એક ખાસ પ્રકારનો સેટેલાઈટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ઉપગ્રહનું ના?...
ભગવાન સોમનાથના દર્શને પહોંચ્યા ઈસરો ચેરમેન, મહાપૂજામાં પણ ભાગ લીધો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) ચેરમેન એસ સોમનાથ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુરૂવારે (28 સપ્ટેમ્બર, 2023) તેઓ વેરાવળ સ્થિત સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી ?...
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું, દાવાઓ નકારી કહ્યું- દક્ષિણ ધ્રુવની આસપાસ પણ લેન્ડ નથી કર્યું
ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. NASAથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુ?...
ISROએ વધુ એક યોજના શરૂ કરી, સફળતા બાદ ભારતની વધશે તાકાત, ચીન-પાકિસ્તાનની ઊંડી જશે ઊંઘ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોએ એક એવી કામગીરી હાથ ધરી છે, જેના કારણે ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે. ISRO ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 ની સફળ લોન્ચિંગ બાદ હવે પોતાની રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ...
ISROએ વધુ એક યોજના શરૂ કરી, સફળતા બાદ ભારતની વધશે તાકાત
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોએ એક એવી કામગીરી હાથ ધરી છે, જેના કારણે ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે. ISRO ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 (Aditya L-1)ની સફળ લોન્ચિંગ બાદ હવે પોતાની રિઝનલ નેવિગેશન સેટેલાઈ?...
ચંદ્ર, સૂર્ય પછી હવે ISROની નજર શુક્ર પર, આગામી મિશન વિશે ચેરમેન સોમનાથે આપી સંપૂર્ણ વિગતો
ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ઇસરોએ બાહ્ય ગ્રહોના...
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી સક્રિય થવાની આશા હજુ જીવંત: ઈસરો ચેરમેને જણાવ્યું- ક્યાં સુધીમાં બંને બીજી ઈનિંગ માટે તૈયાર થઈ શકે
ચંદ્રમા પર ફરી સૂર્યોદય થયા બાદ મિશન ચંદ્રયાન માટે મોકલવામાં આવેલાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના પ્રયાસ ચાલુ છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને...
જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?
ચંદ્રયાન-3 મિશન ફરી સક્રિય થવાની આશા સાથે સમગ્ર દેશ ઉત્સાહિત છે. આ મિશનને એવી સફળતા મળી કે તેણે ભારતના ગૌરવમાં વધારો કર્યો. આખી દુનિયાએ ઈસરોની શક્તિને ઓળખી. ભારતીય વૈજ્ઞાનિકોએ કંઈક એવું કર્ય?...
ચંદ્ર પર આવતીકાલે ફરી થશે સૂર્યોદય, ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ
ચંદ્ર પર ફરી એકવાર હિલચાલ વધવાની છે. આવતીકાલે એટલે કે ગુરુવારે શિવશક્તિ પોઈન્ટ પર રોશની થવા જઈ રહી છે એટલે કે ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. લેન્ડિંગના લગભગ 11 દિવસ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્ર?...
બેટરી ફૂલ ચાર્જ, સૂર્યપ્રકાશની જોવાઈ રહી છે રાહ, ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન?
જ્યારે ચંદ્રયાન-3 મિશન સફળ થયું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતની વધતી શક્તિનો સ્વીકાર કર્યો. 23 ઓગસ્ટના રોજ, વિક્રમ લેન્ડર (Vikram Lander) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, ત્યારબાદ ઈતિહાસ રચાયો કા...