‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને કુપવાડામાં સેનાનું એક સાથે ત્રણ જગ્યાએ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છ?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...
જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, જ્યારે હરિયાણામાં આ તારીખે ઇલેક્શન
ચૂંટણી પંચે આજે એટલે શુક્રવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી...
ચૂંટણી પંચ આજે બપોરે વિધાનસભા ચૂંટણીની તારીખો કરશે જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જ?...
સ્વતંત્રતા દિવસ પૂર્વે આતંકવાદીઓએ પ્રકાશ્યું પોત, ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન શહીદ થયા છે. જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. અથડામણમાં બંને તરફથી અવાર-નવાર ગોળીબાર થઈ રહ?...
આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
370 હટતા જમ્મુ-કાશ્મીરમાં હુમલા વધ્યા, સેનાનું ચીન પર ફોકસ, જમ્મુથી ધ્યાન હટ્યું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. મોટી વાત એ છે કે ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ લાગતા જમ્મુમાં તણાવ હવે વધી ગયો છે. હાલના દિવસોમાં સૈનિકો પણ શહીદ થયા છે અને સુરક્ષાની ખામીઓ પણ સામે ?...