ISI ષડયંત્રના ખુલાસા બાદ અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની બદલી, BJPએ કેજરીવાલ પર સાધ્યું નિશાન
અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની અચાનક બદલીને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાયેલા હોવાના આરોપવાળા બે ક્રોસ-બોર્ડર ટેરર મોડ્ય?...
જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પેટ્રોલ બોમ્બ સાથે 9 ઝડપાયા; ISI કનેક્શન ખુલ્યું
પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે ચલાવવામાં આવી રહેલા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ કેસમાં 2 અલગ-અલગ ગેંગ...
CJI સૂર્યકાન્તનો સ્પષ્ટ સંદેશ : વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનની આડમાં ગુનેગારોને બચાવ નહીં
જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્?...
PM મોદીને અપશબ્દો કહેનાર યુવતીનો માફીનામાનો વિડીયો વાયરલ : ‘હું માત્ર 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ’
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા CJPના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવતીનો માફીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થ?...
‘હું બાળકોને માફ કરું છું’ : જંતર-મંતર પર અભદ્ર ભાષા મુદ્દે PM મોદીનો સંવેદનશીલ સંદેશ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે પીએમ મોદીએ પહેલી વખત જાહેર પ્રતિક્રિ...
PM મોદીના કથિત AI-મોર્ફ્ડ વીડિયોનો મામલો : Meta Indiaના હેડ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સામે કેસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી કથિત રીતે AI-જનરેટેડ, મોર્ફ્ડ અને વાંધાજનક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ કેસ નોંધ્યા છ...
જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો આરોપ, 25 વર્ષીય મહિલા સામે FIR
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ 25 વર્ષીય રુચિકા સિંઘ સામે નોઇડા પોલીસે Zero FIR નોંધ?...
CJPના સૌરવ દાસના દાવાની દિલ્હી પોલીસે ખોલી પોલ, ફેક ન્યૂઝથી હિંસા ભડકાવવાનો આરોપ
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી—CJPના ‘સંસદ ચલો’ પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાયેલા અનેક દાવાઓને લઈને વિવાદ સર્જાયો છે. CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને પક્ષ સાથે સંકળાયેલા સોશિયલ મીડિ...
મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો
કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જં?...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...