બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...
PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. મતગણતરી ચાલુ હોવા છતાં, અત્યાર સુધીના વલણો NDA ગઠબંધન માટે ઐતિહાસિક જીતનો સંકેત આપી રહ્યા છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 અને...
બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!
વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરા...
JDU દ્વારા 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે જનતા દળ યુનાઈટેડ (JDU) અને એનડીએ ગઠબંધન હેઠળ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જનતા દળ યુનાઈટેડે કુલ 57 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે એનડ?...
અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. બિહાર ચૂંટણી પહેલાં બંને દિગ્ગજ નેતાઓની મુલા?...
બિહારમાં રાજકારણ ગરમાયું, પટનામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અ?...
JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ
દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના ?...
અમિત શાહના I.N.D.I.A ગઠબંધન પર પ્રહાર, કોંગ્રેસ સાંસદના ઘરેથી મળેલી રોકડ પર રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધન આપે જવાબ
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલી અનેક જગ્યાએ કરોડો રૂપિયા મળી આવ્યા છે. કબાટ નોટોથી ભરેલી જોવા મળ્યા હતા. આવકવેરા વિભાગ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડી રહ્યું છે અ?...