કપડવંજની બેંકમાં નિવૃત શિક્ષકની થેલીને બ્લેડ મારી 1 લાખની તફડંચી
કપડવંજ આઝાદ ચોકમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા ઉપાડવા ગયેલા 80 વર્ષીય વૃદ્ધની થેલીને બ્લેડ મારી રૂ 1 લાખ સેરવી લીધા હતા. આ બનાવની જાણ વૃધ્ધને થતાં બેંકના સીસીટીવી કેમેરા ખંગાળતા બે અજાણી ?...
કપડવંજના ડોક્ટરોની હડતાલ શનિવારે ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ બંધ
કોલકત્તામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને કરપીણ હત્યા કરવાની ઘટનાના વિરોધમાં કપડવંજના ડોક્ટરોએ એક દિવસ બંધનું એલાન આપ્યું છે. શનિવારે સવારે 6.00 વાગ્યાથી રવિવાર સવારે 6:00 વાગ્યા...
જિલ્લા કલેકટર કપડવંજમાં તા.૨૮ ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
ખેડા જિલ્લાના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં તમામ તાલુકાઓમાં ૨૮ ઓગસ્ટ બુધવારના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવન?...
ભારત વિકાસ પરિષદ, કપડવંજ દ્વારા વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી
ભાઈની રક્ષા કાજે બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી સૌ કોઈ વર્ષોથી કરે છે. પણ કપડવંજ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પંચાલ, ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ, જિલ્...
કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો ૭૫ મો વન મહોત્સવ ઉજવાયો
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશ ઝાલા, રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી. સિંહની ઉપસ્થિતિમાં કપડવંજ સ્થિત શાહ કે.એસ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ?...
કપડવંજમાં વિશ્વ આદિવાસી ભીલ દિવસની ભવ્ય ઉજવણી
સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ એક થઇ આ દિનની ઉજવણી કરીને પૂર્વજોને યાદ કરી અને આદિવાસીઓના હક્ક-અધિકારો વિશે સૌ જાણે...
કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ
વોર્ડ નંબર 6 ના સદસ્ય મનુભાઈ પટેલનું રાજીનામું કપડવંજ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વર્ષા પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સભાની શરૂઆતમાં જ વોર્ડ નંબર 6 ના અપક્ષ ઉમેદવાર મનુભાઈ રામાભા?...
કપડવંજના વાઘાવતમાં ૧૩ જુગારીઓ ઝડપાયા
કપડવંજ તાલુકાના આતરસુંબા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ.કે.આર.ચૌધરીને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે કપડવંજ તાલુકાના વાઘાવત ગામની સીમમાં રહેતા અરજન અતાજી સોલંકી પોતાના રહેણાંક મકાનમાં બે?...
ધારાસભ્ય રાજેશ ઝાલાની રજૂઆતથી કપડવંજ વરાંસી નદી પર રૂ. 2.40 કરોડના ખર્ચે નવીન ચેકડેમ બનશે
કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાંસી નદી પર 1997 ના વર્ષમાં ચેકડેમ બનાવવામાં આવેલ હતો. તેના થકી કપડવંજ શહેરને પીવાના પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે સમયાંતરે આ ચેકડેમ તૂટી જવાથી પાણી વેડફા?...
ખેડાના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખભાઈ તાવેથિયા પેરા ઓલમ્પિક્સ ગેમ્સમાં ભારતીય ટુકડીનો ભાગ બનશે
પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ - 2024 માટે પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા પેરિસ (ફ્રાંસ) ખાતે આયોજીત પેરા ઓલમ્પિક્સ ગેમ્સ 2024 માટેની ભારતીય પેરા એથ્લેટીક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ?...