Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કપડવંજની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

કપડવંજની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર એન્ડ કોમર્સ કોલેજ કપડવંજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં આચાર્ય ડૉ.ગોપાલ શર્માના માર્ગદર્શન હેઠળ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ .અરવિંદ અપારનાથી એનસીસી ઓફિસર મેજર એબી પાંડા એ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કોલેજના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવ્યા હતા તથા કોલેજના વિદ્યાર્થીઓએ મહા સફાઈ અંતર્ગત કેમ્પસમાં તે પ્લાસ્ટિક કચરો વીણી કેમ્પસ સફાઈ કરી હતી.

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.