ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં
ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટન?...
બદરપુર,હિલોલ ગામ અને સરખેજ સીમ વિસ્તાર માં ઘરો મા પાણી ભરાઈ ગયા છે
રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ રોડ માં ક્યાંય પાણી ના નિકાલ માટે કોઈ જ નાળુ મુકવા માં ન આવતા આજુ બાજુ ના પાંચ સાત ગામો ની હાલત કફોળી બનવા પામી છે. ઘણા દિવસો થી ગુજરાત નાં અમુ...
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં પણ શેઢી વાત્રક નદી કાંઠાના ગામડામાં પણ અ...
ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૦૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે ...
ભારે વરસાદ વચ્ચે નડિયાદના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી બહેનની સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી
ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક ખડે પગે કામગીરી કરીને લોકોને પાયાની જરૂરિયાતો અન?...
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી ?...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે
કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડત?...
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા...