કઠલાલ તાલુકાના અભ્રીપુર ગામે બે દિવસથી આખા ગામમાં ચાંદીપુરા વાયરસની સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે.
કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે સતત બે દિવસ થી આખા ગામમાં ચાંદીપુરા સર્વેલન્સ ની કામગીરી અને ડસ્ટિંગ ની કામગીરી આખા ગામમાં કરવામાં આવી.અને ઘરે ઘર ના લોકોને રોગ વિશે ની સમજણ આપવામાં આવી આરોગ્ય ...
નડિયાદ : પીજ રોડ ઉપર બનેલ ઘરફોડના આરોપીઓને પકડી ગુનો ડીટેક્ટ કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ
પોલીસ અધીક્ષક, ખેડા-નડીયાદ તથા વી.આર. બાજપાઇ, વિભાગીય પોલીસ અધિક્ષક, નડીયાદ વિભાગ નાઓએ શરીર/મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પી.એસ.બરંડા, પોલીસ ઇન્સ્પેકટર, ન?...
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો : રેડ કરતા 12 જુગારીયાઓને દબોચ્યા
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે, જેમાં પ્રવીણ ઠાકોર નામના બુટલેગર દ્વારા જુગારધામ ચલાવવામાં આવતા હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રાપ્ત માહિત...
ચકલાસી પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી વડતાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા નડીયાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીએને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સ્પેશીયલ ડ્રાઇવ આપેલ હોય તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ આગામી સમયમાં ?...
નડિયાદ કિન્નર સમાજ દ્વારા આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન : પત્રકારો સાથે વાતચીત કરાઈ
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના અને ચરોતરના કિનારો વચ્ચે ઝઘડા વધ્યા છે. જેને લઈ જુદા જુદા પોલીસ મથકોમાં ફરિયાદો પણ થઈ રહી છે. ગઈકાલે પેટલાદ ના કિન્નર સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અમદાવાદ?...
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભા યોજાઈ
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી દ્વારા અરેરા ગામના સરપંચશ્રી તથા ગ્?...
નડિયાદમાં મીશન રોડ પર ફાયર વિભાગની કામગીરી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ મીશન રોડ પરના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમા નડિયાદ ફાયર વિભાગની ટીમે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ કોમ્પલેક્ષમા ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળતા ફાયરની ટીમ દ્વારા...
ખેડા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમના કેસને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં, જિલ્લામાં ફીવર સર્વે તથા આઇઇસી કામગીરી હાથ ધરાઈ
ખેડા જિલ્લામાં ચાંદીપુરમના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા ગતરોજ અને અગાઉ મળી આવેલો એક પૈકી અગાઉનો રીપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લ...
નડિયાદથી સાળંગપુર જતી આ એસ.ટી બસ દરેક પ્રવાસીને આપે છે એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે ખેડા -નડિયાદ એસ.ટી, પરિવહન વિભાગ દ્વારા વર્ષ 2018થી ચાલુ કરેલ નડિયાદથી સાળંગપુર (યાત્રાધામ સ્પેશલ) જતી બસ સેવા મુસાફરોને એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ કરા?...
કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ કઠલાલ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો. કઠલાલ નગરમાં બજરંગ દળનાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ...