વાત્રકકાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ એવો નવો રોડ સાવ જર્જરીત હાલતમાં થઈ જતા અવર-જવરમાં જનતાને ભારે હાલાકી
વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના...
ચોમાસું હવે નજીક છે ત્યારે નડિયાદ માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગંદા પાણી ભરાતા લોકો હેરાન
નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને મા?...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિ ૬ દિગ્ગજો વધુ ચર્ચામાં
લોકસભા ચુંટણી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા ઉઠી છે, પક્ષમાં પાટીલના અનુગામી કોણ...
આગની પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદ એસટી ડેપોમાં એસટીના કર્મચારીઓને પ્રેક્ટીકલ સમજ અપાઈ
દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ગેમઝોન આગની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે ?...
ખેડા જિલ્લાના કઠલાલ-મહેમદાવાદ પોલીસે નિયમભંગ બદલ વાહનો ડિટેઇન કરયા
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમ?...
પીએમ પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કરતાં ખેડા જિલ્લામાં ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરાઈ
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતા...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરાયો
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામા?...
નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ
તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ...
નડિયાદ નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
આજે 05, જૂન 2024 અન્વયે વિશ્વભરમાં “અવર લેન્ડ, અવર ફ્યુચર” ના નારા સાથે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકા દ્વારા બેન...
ખેડા બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર ન વર્તાઈ : દેવુસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો
ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગામેગામ મિટીંગો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ખેડા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો મિજાજ કે...