રસ્તે રખડતા પશુઓના કારણે રાત્રિ સમયે અકસ્માત ન સર્જાય તે માટે નડિયાદની યુવતીનો અનોખો પ્રયાસ
નડિયાદ શહેરમાં રખડતી ગાયો દર 100 મીટરના અંતરે જોવા મળે છે, રાત્રે અંધારામા આવી ગાયો રોડ પર આવતા મોટા અકસ્માતો સર્જાતા નજરે પડે છે. જેને લીધે આવા અકસ્માતોને નિવારવા માટે નડિયાદના મંજીપુરા ગામ?...
કઠલાલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ પદે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, બીએચઓ તેમજ રો?...
નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લકઝરી પલટી : બેના મોત, ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં દાખલ
નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટન?...
ખેડા જિલ્લામાં ૧૧૮-મહુધા વિધાનસભાના ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લૅંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે વિસ્તારોના મળી કુલ ૪ થી ૫ મતદાન મથકોમાં સરેરાશ કરતા ઓછા મતદાન થયેલ વિસ્તારમાં ?...
ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગર્ભગૃહનો દરવાજાનું તાળુ તોડી તસ્કરો ૧૨ લાખ મતાની ચોરી કરી ફરાર
ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના ગર્ભગૃહના દરવાજાને લગાવેલ બહારનું તાળુ તથા ઇન્ટરલોક તોડી ગર્ભગૃહમાં પ્રવેશકરી રૂમમાં મુકેલ તિજોરી તોડી ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્નોની રજૂઆ?...
કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ ન?...
ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આજ રોજ બુધવારના સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ડી.ડી. ટેકનીકલ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સર્વે વિદ્યાર્થીઓને પ્રાર્થનાખ?...
કપડવંજના હર્ષિલ શાહે મિત્રો સાથે હિમાલયમાં ૧૨૭૫૦ ફૂટની ઉંચાઈએ ત્રિરંગો ફરકાવ્યો
પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજના હર્ષિલ નિમેશભાઈ શાહ (તેલના વેપારી) આણંદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૬ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્ર...
કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો
કપડવંજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી બજેટ બોડૅમાં ફિયાસ્કો થતાં સભા માત્ર 5 મિનિટમાં સમેટાઇ ગઈ હતી. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બજેટ બોર્ડમાંનગરપાલ?...