Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિજય વિશ્વાસ સભાના આયોજનના ભાગરૂપે ખેડા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિજય વિશ્વાસ સભાના આયોજનના ભાગરૂપે ખેડા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી તારીખને ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે ખેડા – આણંદ જિલ્લાની બૃહદ સભા “વિજય વિશ્વાસ સભા” યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સભાના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

જેમાં આ બેઠક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, પૂર્વ પ્રદેશ મહામંત્રી , ખેડા લોકસભા ઇન્ચાર્જ, ખેડા જિલ્લા પ્રમુખ અને સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લા સંગઠન અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યુ

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.