મહેમદાવાદના બે હોમગાર્ડ જવાનને મળનાર રાજ્યપાલશ્રીનો એવોર્ડ
ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં મહેમદાવાદ યુનિટ ખાતે સેવા આપતા બે હોમગાર્ડ જવાનોએ પોતાની સેવા દરમ્યાન સીપીઆર આપી એક વ્યક્તિનો જીવ બચાવતા આ બન્ને હોમગાર્ડસને રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માનીત...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો : ૫૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્?...
ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા
ખેડા જિલ્લા કોંગ્રેસ મહુધા ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામ...
કપડવંજ વિધાનસભાના 150 થી વધુ કોંગ્રેસ તથા આપના કાર્યકરો ભાજપમાં જોડાયા
કપડવંજ વિધાનસભાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 150 થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, એપીએમસીના પૂર્વ ...
નડિયાદ શહેરમાં એક ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની નેતૃત્વમાં સંપન્ન
જગતના પ્રાણના આધાર અને સમગ્ર વિશ્વ જેઓના નામમાં રમણ કરે છે તેવા અયોધ્યાના નરેશ, દશરથ નંદન શ્રી રામની વર્ષો બાદ આજે જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. સદીઓ?...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ
આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે...
ખેડા જિલ્લાના વસો મુકામે જિલ્લાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા ?...
ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની
ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ન...